૭૫ વર્ષથી અડીખમ યોધ્ધાની જેમ
લોકચેતનાને ઉજાગર કરતું નડીઆદ કલામંદિર
૭૫ વર્ષથી અડીખમ યોધ્ધાની જેમ લોકચેતનાને ઉજાગર કરતું નડીઆદ કલામંદિર સ્વાતંત્ર્ય સંગ્રામ પૂર્વેની વાત છે. દ્વિતીય વિશ્વયુધ્ધ સમયે ઈ.સ.૧૯૩૯ માં હિન્દુસ્તાન ઉપરાંત સમગ્ર દુનિયા અવઢવમાં ડામાડોળ પરિસ્થિતિનો સામનો કરી રહી હતી ત્યારે ચરોતર પ્રદેશના રંગભૂમિના કલાપ્રેમી ખેડા જીલ્લાના સ્વ. કવિશ્રી ગોવિંદરામ વ્યાસ, શ્રી દેવદાસ પંડયા અને સ્વ. શ્રી મનસુખરામ ઉપરાંત કવિશ્રી બાલકૃષ્ણ વ્યાસ જેવા સાહિત્યના સર્જકો સમા લેખક કવિ અને કલા રસિકોએ હિન્દુસ્તાન રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યનિષ્ઠ સેવા પરાયણતાને પવિત્ર ફરજ સમજી હૃદય સુપ્ત અંતરાત્મામાંથી જે અવાજ ઉઠયો તે અવાજ લોકજાગૃતિ, લોકચેતનાને ચેતનવંતી બનાવવામાં મુખ્ય ઉદેશ્યને વરેલી સંસ્થા ‘કલામંદિર’ ની સ્થાપના કરવામાં આવી અને આ રાષ્ટ્રીયતાની ચેતના જગાવતી સંસ્થા કલામંદિરના સર્જક–સ્થાપકો ધ્વારા દેશના નાનામાં નાના ગામડા સુધી લોક માનસમાં પ્રેરણારૂપી ચેતનાનું સિંચન કરતી સાદી-સરળ અને લોકભોગ્ય શૈલીમાં નાટકો ભજવવાનું ઉમદા કાર્ય શરૂ કર્યુ હતું.
પ્રવેશ ચાલુ…
થિયેટર આર્ટ – સ્ટેજ ક્રાફ્ટ (TASC) B.Voc.
અભિનય (પરફોર્મિંગ આર્ટ), સ્ક્રિપ્ટ રાઇટિંગ, સેટ ડેકોરેશન, લાઈવ એક્શન ડિરેક્ટર, સ્ટેજ ક્રાફ્ટ, ભારતીય રંગભૂમિ વિશે માહિતી, સાઉન્ડ ઓડિટર, થિયેટર ટેકનિક અને ડિઝાઇનિંગ, લાઇટિંગ, પ્રોડક્શન મેનેજમેન્ટ, સ્ટેજ ડિરેક્શન….
- 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ
- 1 વર્ષનો ડિપ્લોમા
- 2 વર્ષનો એડવાન્સ ડિપ્લોમા
- 3 વર્ષની બેચલર્સ ડિગ્રી
પ્રવેશ ચાલુ…
પર્ફોર્મિંગ આર્ટ
ભરતનાટ્યમ, લોકનૃત્ય, કથ્થક
નિષ્ણાંત કાલા ગુરુઓ ઘ્વારા વિશારદ થવાની પણ ઉત્તમ તક…..
સંગીત ના ક્લાસ માં જોડાવા માટે પણ સંપર્ક કરો.
નિષ્ણાંત કાલા ગુરુઓ ઘ્વારા વિશારદ થવાની પણ ઉત્તમ તક…..
સંગીત ના ક્લાસ માં જોડાવા માટે પણ સંપર્ક કરો.
- 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ
- 1 વર્ષનો ડિપ્લોમા
- 2 વર્ષનો એડવાન્સ ડિપ્લોમા