નાટકો
૧. મહારાણા પ્રતાપ ૧૯૩૭
૨.સમાજ પલટો ૧૯૩૮
૩. અછૂત કોણ ૧૯૩૯
૪. સત્તાના પાપે ૧૯૪૦
૫. જય હિન્દ ૧૯૪૮
૬. ભાઈને માટે ૧૯૪૯
૭. બરબાદીના પંથે ૧૯૪૯
૮. જુદાઈના ઝેર ૧૯૫૦
૯. સાચો રાહ ૧૯૫૦
૧૦. રખેવાળ ૧૯૫૧
૧૧. સૈનિક ૧૯૫૨
૧૨. અમારું ગામ ૧૯૫૪
૧૩. ધરતીના છોરું ૧૯૫૫
૧૪. સમજફેર ૧૯૫૭
૧૫. પરઠણનો વર ૧૯૫૮
૧૬. શેઠ સગાળશા ૧૯૫૮
૧૭. કાન્તા ૧૯૫૯
૧૮. કંજૂસનો કટકો ૧૯૬૦
૧૯. ભગવાનની માયા ૧૯૬૨
૨૦. રાજારાણી ૧૯૬૨
૨૧. સળગતા સીમાડા ૧૯૬૨
૨૨. ભીતરના અંગારા ૧૯૬૬
૨૩, ઉદયભાણ ૧૯૬૭
૨૪. સમજી જજો ૧૯૭૦
૨૫. ભવના ફેરા (ઘરજમાઈ) ૧૯૭૧
૨૬. મફત માથે પડ્યો ૧૯૭૧
૨૭. ભણતરની ભૂલ ૧૯૭૨
૨૮. દૂર કરો દિવાલ ૧૯૭૩
૨૯. અસુર યાને દુશ્મન ૧૯૭૩
૩૦. સોનબેનની ચંદડી ૧૯૭૩
૩૧. ભરવાઈ ગયા ૧૯૭૪
૩૨.હાથના કર્યા ૧૮૭૪
૩૩. ઠન ઠન ગોપાલ ૧૯૮૧
૩૪. સંજોગ ૧૯૮૧
૩૫. પીગળતો પત્થર ૧૯૮૨
૩૬. સાચું કહું તું મને ગમે છે. ૧૯૮૯
૩૭. સ્નેહની સરિતા ૧૯૯૦
૩૮, સમસ્યા ૧૯૯૪
૩૯. આજની રાત તમારે ત્યાં ૧૯૯૬
૪૦. ગાંડો ઘેલો ગામડીયો ૧૯૯૭
૪૧. સસરો માનતો નથી ૧૯૯૭
૪૨. પરણું તો તને જ ૧૯૯૮
૪૪. શિકાર ૧૯૯૯
૪૫. મિસીસ અનામિકા ૨૦૦૨
૪૬. ડબલ ગેઈમ ૨૦૦૫
૪૭. પત્તાની જોડ ૨૦૦૯
૪૮. લોચો પડયો લવમાં ૨૦૧૪
૪૯. કંકણના કામણ
૫૦. દિન પલટયો પલટી ઘડી
૫૧. જૂઠ્ઠાનો જમેલો
પર. જો ચળે હિમાલય
૫૩. માઈ
૫૪. વાત ફૂટી ગઈ
૫૫. ગરબડદાસનો ગોટાળો
૫૬. તારો મારો ગોટાળો
૫૭. નોકરી-છોકરી તોબા તોબા
૫૮. સૂડી વચ્ચે સોપારી
૫૯. પ્લીઝ પીન્કી ડોન્ટ મેરી
૬૦. લોક ડાયરા – २००४ थी २००७
૬૧, ભવાઈ – સૌની જવાબદારી ૨૦૦૪-૦૫
૬૨. શેરી નાટક-મતદાન જાગૃતિ અભિયાન